વરસાદ / છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, પાવી જેતપુરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં અઢી ઈંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું છે. પાવી જેતપુરમાં અડધો ઈંચ, બોડેલીમાં પોણો ઈંચ, નસવાડીમાં અડધો ઈંચ અને કવાંટમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભારે વરસાદને લઇ કરા, મેણ અને હેરણ નદી બે કાંઠે વહી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ