ચોમાસું / બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વાવમાં 9 ઇંચ તો થરાદ 7 ઇંચ વરસાદ

Heavy rain in Banaskantha

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. જ્યારે બહું લાંબા સમય બાદ બનાસકાંઠામાં મન મૂકીને મેઘો વરસ્યો છે. ગઇકાલે સાંજથી જ મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. ભારે વરસાદના કારણે અનેક નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ