મુશ્કેલી / અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નાદરી નદીમાં ઘોડાપૂર, શામળાજીથી રાજસ્થાન તરફનો કપાયો સંપર્ક

Heavy rain in aravalli district shamlaji to rajasthan road close

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે હાલમાં છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એક દિવસમાં ભીલોડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે શામળાજી પાસેની નાદરી નદીમાં ઘોડાપૂર આવતા મોટા કંથારીયાથી નાદરાનો માર્ગ ધોવાતાં રાજસ્થાન તરફનો સંપર્ક કપાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ