કહેર / અરવલ્લીના ભીલોડા તાલુકામાં આભ ફાટયું, એક રાતમાં સાત ઇંચ વરસાદથી જળબંબાકાર

heavy rain in aravalli district gujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે પોરબંદર, દ્વારકામાં વિકટ પરિસ્થિતિ જોવા મળી હતી. જો કે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લીના ભીલોડા તાલુકામાં આભ ફાટ્યું છે. વરસાદે તોફાની બેટિંગ કરતાં એક જ રાતમાં સાત ઇંચ વરસાદ વરસતાં વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ