ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચોમાસું / ભારે વરસાદની આગાહીના પગલે અરવલ્લીમાં આભ ફાટ્યું, 3 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ

Heavy rain in Aravalli

અરવલ્લી જીલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. મોડાસા અને ભિલાડા સહિત જીલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે અને જિલ્લાના અનેક કોઝ-વે પાણીમાં ડૂબી ગયા છે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ