મેઘતાંડવ / સૌરાષ્ટ્રના અમરેલી-ગીરપંથકમાં ભારે વરસાદ, ખાંભામાં વીજળી પડતા 1નું મોત, બનાસકાંઠામાં પુર જેવી સ્થિતિ

Heavy Rain in Amreli Khambha Gir Saurashtra Banaskantha Flood gujarat

રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસના વિરામ બાદ ફરી ભારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રમાં આજે ત્રીજા દિવસે પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઇ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઇને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. તો ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે જાણો રાજ્યના કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ