અમરેલી / સાર્વત્રિક વરસાદ પગલે બાઢડા પંથકની સુરવો નદીમાં ઘોડાપુર

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. તેમજ સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. બાઢડા પંથકની સુરવો નદીમાં ઘોડાપુર આવ્યુ છે. પુર આવતા સુરવો નદી બે કાંઠે થઇ છે. સુરવો નદી બે કાંઠે થતા સ્થાનિકો ઉમટ્યા છે. ચાર વર્ષ બાદ પ્રથમવાર નદીમાં પુર આવ્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ