એલર્ટ / આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે

Heavy Rain in All Gujarat

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજયના અનેક જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. આ સાથે આગામી 36 કલાકમાં ભારે વરસાદ થવાની પૂર્ણ સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ