અમદાવાદ / ધોધમાર વરસાદને કારણે GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રીની તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યુ

heavy rain in Ahmedabad rainy Navratri 2019 GMDC ground full of water Gujarat

અમદાવાદ સહિત રાજ્યમાં ભાદરવો ભરપૂર છે. વરસાદે પોતાની અમીદ્રષ્ટી ચાલુ રાખી છે. અમદાવાદમાં ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ શરૂ થયો હતો જેને પગલે ફ્કત થોડાક જ કલાકોમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રવિવારથી શરૂ થઈ રહેલી નવરાત્રીમાં GMDC ગ્રાઉન્ડમાં વરસાદને પગલે પાણી ભરાઈ જતા આયોજકો અને ખૈલયાઓ બંને ચિંતામાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ