VIDEO / અમદાવાદમાં અનરાધાર: અનેક વિસ્તારોમાં હજુ પણ કમર સુધી પાણી, AMCના કામ સામે લોકોમાં ભયંકર રોષ

heavy rain in ahmedabad many areas monsoon 2022 gujarati news

અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ