કહેર / અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, 4 અંડરબ્રિજ બંધ કરાયાં

Heavy Rain in Ahmedabad, 4 underbridge close

અમદાવાદમાં મોડીરાતથી ચાલૂ થયેલ મૂશળધાર વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યાં છે. શહેરના અસારવા, મેઘાણીનગર, નરોડામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે.

બ્રેકિંગ ન્યૂઝ