હવામાન / ગુજરાતમાં અહીં 2 દિવસ ભારે વરસાદની આગાહી, થશે વિધિવત્ ચોમાસાની શરૂઆત

Heavy rain In Gujarat: Weather department Forecasts

ગુજરાતમાં વરસાદની સારી શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ત્યારે હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રીય થઈ જશે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ