એલર્ટ / રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી 

Heavy rain in Gujarat Weather department

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો છે, ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની અગાહી કરી છે. જેને લઇને તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ