મેઘરાજાની રિ-એન્ટ્રી / આખા ગુજરાતમાં થશે મેઘમહેર! 21થી લઇને 24 જુલાઈ સુધી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

heavy rain gujarat valsad dang surat navsari ahmedabad Meteorological Department forecast

ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ