મેઘમહેર / આજે રાજ્યના 85 તાલુકામાં વરસાદ, ઉતાવળી નદીમાં કાર તણાઇ, 16-17 જુલાઈએ ભારે વરસાદની આગાહી

Heavy Rain gujarat Meteorological Department rain Forecast

આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ જુનાગઢના વંથલીમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં વરસાદને લઇને હવામાન વિભાગે 17 જુલાઈથી 23 જુલાઇ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. તો રાહત કમિશનર પટેલે અધિકારીઓને જણાવ્યુ હતું કે, રાજ્યમાં 14 જુલાઈ 2020 સુધીમાં સરેરાશ 11 ઈંચ જેટલો વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ 33 ઈંચ વરસાદની સરખામણીએ 32.48 ટકા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ