ચોમાસુ / છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો

Heavy Rain Gujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. તો આજે પણ વહેલી સવારથી નવસારી, તાપી, મહીસાગર અને છોટાઉદેપુર સહિતના કેટલાક જીલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ