ચોમાસુ / રાજ્યમાં મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Heavy rain in Gujarat

ગુજરાતમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ