હવામાન / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન 

Heavy rain forecasts in Gujarat, suggesting fishermen not to sea

રાજ્યમાં વિરામ બાદ આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આવતી કાલે અને 10 તારીખે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ