હવામાન / રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ, NDRFની ટીમો તૈનાત

heavy rain forecasts Gujarat System Alert NDRF teams deployed

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ