ચોમાસું / ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

Heavy rain forecast Saurashtra south Gujarat

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિરામ બાદ ફરી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. તો આગામી 9 અને 10 તારીખે પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ