BIG NEWS  / અતિભારે વરસાદની આગાહી: ગુજરાતમાં આટલા જિલ્લાઓમાં અપાયું રેડ ઍલર્ટ

Heavy rain forecast: Red alert issued in so many districts in Gujarat

હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12  ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15  ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી  

બ્રેકિંગ ન્યૂઝ