હવામાન / આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ તહેનાત 

Heavy rain forecast in the state for next 5 days NDRF team deployed

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેને લઇ NDRFની ટીમ તહેનાત કરી દેવાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ