બરસો રે મેઘા મેઘા / આજે ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Heavy rain forecast in some districts of Gujarat today

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું કે, 'આજે પણ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસી શકે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ