જળબંબાકાર / રાજકોટમાં ધોધમાર વરસાદઃ હજુ ભારે વરસાદની આગાહી કરાતા વધુ NDRFની ટીમો કરાશે તૈનાત

Heavy rain forecast in rajkot saurashtra NDRF

રાજ્યભરમાં હજુ 36 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં જળબંબાકાર થઈ શકે છે. જામનગરમાં આર્મીને અલર્ટ રહેવાના આદેશ અપાયા છે. NDRFની વધુ ટીમોને રાજકોટ માટે રવાના કરાઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ