હવામાન / 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, અમરેલી જિલ્લા કલેક્ટરે અધિકારીઓને કર્યા આદેશ

Heavy rain forecast in next 24 hours in saurashtra gujarat

રાજ્યના હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબક્યો હતો. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ