ચોમાસું / આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, બનાસકાંઠામાં ફરી મેઘરાજાનું આગમન

Heavy rain forecast in many areas of Gujarat today

આજે પણ રાજ્ય (Gujarat) ના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે વહેલી સવારથી ડીસા સહિત બનાસકાંઠાના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ