લાલ 'નિ'શાન

અનારાધાર / અડધા ભારતમાં જોવા મળ્યો વરસાદનો કહેર, ગુજરાત સહિત રાજસ્થાનમાં 6ના મોત

heavy rain forecast in india

દેશમાં અડધાથી વધારે ભાગમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મૂ-કાશ્મીર અને છત્તીસગઢમાં જાણે આકાશમાંથી આફત વરસી રહી છે. મધ્યપ્રદેશના રાજગઢમાં નદીના ધસમસતા પ્રવાહમાં એક બાઇક સવાર તણાયો હતો જ્યારે સિહોરમાં કારમાં સવાર કેટલાક લોકોનો આબાદ બચાવ થયો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ