હવામાન / 4 દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર

Heavy rain forecast in Gujarat Weather department

રાજ્યભરમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન પરની વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ સર્જાયો. જેને લઈને આજે દિવસભર રાજ્યના તમામ ભાગોમાં વરસાદ નોંધાશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ