ચોમાસું / હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર અલર્ટ, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ

heavy rain forecast in gujarat System alert

હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ મામલતદાર, TDO સહિતના અધિકારીઓને સુચનો કરવામાં આવ્યાં છે. 2 દિવસ સુધી હેડકવાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યાં છે. આ આગાહીના પગલે બનાસકાંઠામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ