ચોમાસું / ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત પર મહેરબાન રહેશે મેઘરાજા.આગામી 2 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત ભારેથી હળવો વરસાદ ખાબકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ