આગાહી / ગુજરાતના માથે આગામી 25 કલાક ભારે, આ વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી 

heavy rain forecast in gujarat in next 25 hours

હવામાન વિભાગનું માનીએ તો આગામી 25 કલાક ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ