શ્રાવણિયો મેઘો / ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી: આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

Heavy rain forecast in Gujarat for next 3 days in monsoon season 2022

ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં હજુ વરસાદી માહોલ યથાવત રીતે જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ