હવામાન વિભાગ / આગામી 3 દિવસમાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી

Heavy rain forecast in Gujarat by weather department

વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાનાં એંધાણ છે. જેને લઈને આગામી 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકવાની સંભાવના છે. એટલે કે આગામી 72 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા સેવાઇ રહી છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ