લાલ 'નિ'શાન

હવામાન વિભાગ / હજુ પણ 5 દિવસ સુધી ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Heavy rain forecast Gujarat surat valsad vadodara

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અપર એર સાયકલોન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સારો વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ