હવામાન / આગામી 24 કલાક રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Heavy rain forecast for the next 24 hours in Gujarat

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. મેઘરાજા ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. જ્યારે હજુ પણ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ