હવામાન વિભાગ / આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાનાં વિસ્તારો એલર્ટ પર

Heavy Rain forecast for the next 2 days in the Gujarat

રાજ્યમાં આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ