હવામાન / ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Heavy rain forecast for next 4 days in Gujarat

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતાં હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ