અનરાધાર / ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી, આ જિલ્લાઓમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Heavy rain forecast for 4 days in Gujarat

ગુજરાતમાં આ વખતે ફરી ચોમાસામાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં હેલી કરી છે. ત્યારે ફરીવાર હવામાન વિભાગે વરસાદને લઇને મોટી આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ