ભાદરવો ભરપૂર / જશે નહીં! હજુ બીજા ત્રણ દિવસ પધારશે મેઘરાજા, ગુજરાતનાં આ જિલ્લાઓને ધમરોળશે

Heavy rain forecast for 3 more days in Gujarat

છેલ્લા 3-4 દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળી રહ્યાં છે. ત્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ