બનાસકાંઠા / ભારે વરસાદના કારણે દાંતીવાડા અને સીપુ ડેમની જળસપાટીમાં સતત વધારો 

Heavy rain floodwaters of Dantiwada and Sipu Dam

બનાસકાંઠા અને રાજસ્થાનના સિરોહી તેમજ આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના તમામ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમની ભયજનક સપાટીએ પહોચવા પર છે. જો હજુ પણ ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેશે તો બન્ને ડેમમાંથી પાણી છોડવાની પણ ફરજ પડી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ