વરસાદી આફત / હૈદરાબાદમાં ફરી રાતભર થયો ધોધમાર વરસાદ, અત્યાર સુધી થયા 50 લોકોના મોત

heavy rain flood in hyderabad maharashtra andhra pradesh karnataka

દેશના દક્ષિણ ભાગમાં વરસાદનો કહેર સતત ચાલુ છે ત્યારે જનજીવન જોખમાયું છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક છે. ખેડૂતોનો પાક પણ બરબાદ થી ચૂક્યો છે. હૈદરાબાદમાં સડક પર નદી જેવું પાણી વહી રહ્યું છે. અનેક વાહનો તણાઈ ચૂક્યા છે અને સાથે 50 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ