પ્રકોપ / કોરોના બાદ હવે સુરતમાં 'મેઘકહેર' : રસ્તાઓ જાણે નદી બની ગયા, રેસ્ક્યુ કામગીરી શરુ

heavy rain fall in surat, ndrf rescue work on

દેશ આજે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે એક તરફ કોરોના મહામારી કોરોનામાં વધી રહી છે ત્યાં આકાશમાંથી પણ જાણે આફતનો વરસાદ થઇ રહ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સુરતના કેટલાય વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ