શ્રીકાર વર્ષા / સુરતમાં જાણે આભ ફાટ્યું અને ગામ ફેરવાયું બેટમાં, બનાસકાંઠામાં આખું ડમ્પર તણાયું

heavy rain fall in surat and surendranagar of gujarat

ગુજરાતમાં ભારે વરસાદના કારણે સુરતથી લઈને સુરેન્દ્રનગર સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં ધોળીધજા છલકાઈ ગયો છે. વડોદરામાં પણ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીમાં ઘોડાપૂર આવ્યું છે. બનાસકાંઠામાં તો આખેઆખું ડમ્પર જ પાણીમાં તણાઈ ગયું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x