મેઘમલ્હાર / ધોધમાર, અનરાધાર, ઘોડાપુર અને વરસાદના રૌદ્ર સ્વરૂપના 10 દ્રશ્યો, જુઓ Video

Heavy rain fall in south Gujarat surat vapi valsad

રાજ્યમાં છેલ્લા એક બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે. દક્ષિણ ગુજરાતનો એવો કોઈ જિલ્લો નથી જ્યાં બારે મેઘ ખાંગા ન થયા હોય. વરસાદ પણ એવો અનરાધાર કે તમામ જગ્યાએ પાણી પાણી કરી દીધું છે. નદીઓમાં ઘોડાપુર લાવી દીધું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ