ચોમાસુ / જ્યાં જુઓ ત્યાં પાણી, દ.ગુજરાતમાં જળબંબાકાર તથા અતિવૃષ્ટિથી જીવન અસ્તવ્યસ્ત

heavy rain fall in south gujarat

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે. અહીની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નવસારીના ચીખલીમાં તો જાણે કાવેરી નદી ગાંડીતૂર બની હતી અને તેમાં ભારે પૂર આવ્યા હતા. કાવેરી નદીનાં પાણી ચીખલીની દુકાનોમાં ભરાયા અને નદી વધારે તોફાની બનતા ચીખલીની સ્મશાન ભૂમિમાં પણ પાણી ફરી વળ્યા.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ