ચેતવણી / મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રમાં ભારે વરસાદનું એલર્ટ, સ્કૂલ કોલેજો રહેશે આજે પણ બંધ

Heavy Rain Fall Alert In Madhya Pradesh, Maharashtra And Andhra Pradesh Schools Remained Closed

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે મધ્યપ્રદેશ, આંઘ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર યથાવત રહેશે. અને સાથે જ સુરક્ષાના કારણોસર તમામ જગ્યાઓએ દરેક શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ