ચોમાસું / અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મેઘમહેર, હવે રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે!

heavy rain fall Ahmedabad banaskantha meteorological department rain forecast

આજે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પડ્યો હતો. તો અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 17 જુલાઇએ રાજ્યમાંવરસાદની આગાહી કરવામાં આવી છે તો હવેથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ શક્યતાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ