World / કેન્યામાં પૂરનો પ્રકોપ, ભૂસ્ખલનમાં 34 લોકોના મોત, વૈજ્ઞાનિકોનો દાવો ; આ ક્લાઈમેટ ચેન્જની અસરો છે

Heavy rain and landslide kills 34 people in Kenya incident likely due to Climate Change

પશ્ચિમ કેન્યામાં સતત થઇ રહેલા વરસાદ, ત્યાર બાદ આવેલા પૂર અને ભૂસ્ખનની ઘટનામાં 34 લોકોના મોત નિપજ્યા છે. કેન્યામાં પડી રહેલો આ કમોસમી વરસાદ અણધાર્યો છે. વૈજ્ઞાનિકોના મતે આ ઘટના પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે.

બ્રેકિંગ ન્યૂઝ