આગાહી / ગુજરાતમાં ફરી વરસાદને લઇને આવ્યા મોટા સમાચાર, ખેડૂતોની ચિંતામાં થશે વધારો

Heavy rain alert next 3 days in gujarat

રાજ્યમાં એક તરફ કોરોના સંકટ ચાલી રહ્યું છે ત્યારે આ તરફ ફરી રાજ્યમાં ચોમાસુ વિદાઇ લઇ રહ્યું છે ત્યારે ફરી અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાતા રાજ્યમાં આગામી 20 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ