એલર્ટ / આજથી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

heavy rain alert more three days in gujarat

હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આમ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં વિરામ બાદ ફરી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ